સમસ્થાનિકો, સમદળીય, આઇસોટોન અને આઇસોમર ઉદાહરણ આપીને સમજાવો.
સમસ્થાનિકો $(Isotopes) :$ "જે પરમાણુઓના પરમાણુક્રમાંક $Z$ સમાન હોય, પરંતુ પરમાણુદળાંક $(A)$ અસમાન હોય તેવાં પરમાણુઓને આપેલ તત્ત્વના સમસ્થાનિકો કહે છે."
હાઈડ્રોજનના સમસ્થાનિકો ${ }_{1} H ^{1},{ }_{1} H ^{2},{ }_{1} H ^{3}$ જેમાં ${ }_{1} H ^{1}$ માં એક પ્રોટોન હોય છે પણ ન્યૂટ્રોનો હોતાં નથી. ${ }_{1} H ^{2}$ માં એક પ્રોટોન અને એક ન્યૂટ્રોન હોય છે તથા ${ }_{1} H ^{3}$ માં એક પ્રોટોન અને બે ન્યૂટ્રોન હોય છે.
સુવર્ણ $(Gold)$ ને $32$ સમસ્થાનિકો હોય છે જેનાં દળાંક $A = 173$ થી $A = 204$ સુધીનાં છે.
સમસ્થાનિક પરમાણુનું ઇલેક્ટ્રોનિક બંધારણ એકસમાન હોવાથી તેમની રસાયણિક વર્તણૂક (રાસયાણિક ગુણધર્મી) એકસમાન હોય છે અને આવર્ત કોણમાં તેમને એક જ સ્થાનમાં મૂકવામાં આવે છે.
આ ઉપરાંત ${ }_{6}^{12} C ,{ }_{6}^{13} C ,{ }_{6}^{14} C$ એ કાર્બનના સમદળીય ન્યુક્લાઈડ છે અને ${ }_{92}^{233} U ,{ }_{92}^{235} U ,{ }_{92}^{238} U$ એ યુરેનિયમના સમદળીય ન્યુક્લાઈઝ્ડ છે તથા ${ }_{3}^{3} Li$ અને ${ }_{3}^{4} Li$ એ લિથિયમના સમસ્થાનિકો છે.
ન્યૂક્લિયસને ${ }_{Z}^{ A } X$ વડે દર્શાવવામાં આવે તો ...
$192$ પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજયા કરતા અડધી ત્રિજયા ધરાવતા ન્યુક્લિયસનો પરમાણુ દળાંક.......
$\alpha$ - કણોનું દળ ........છે.
એક પરમાણું કેન્દ્ર બે પરમાણ્વીય ભાગમાં આએવી રીતે વિભાજીત થાય છે કે તેના ન્યુકિલયનના કદનો ગુણોત્તર $1: 2^{1 / 3}$ છે. તેની પરસ્પર ઝડપનો ગુણોતર $n: 1$ છે. જ્યાં $n$ ની કિમંત ........ છે.
ન્યુક્લિયર બળની વ્યાખ્યા લખો.